violencefreeworld

હિંસા મુક્ત વિશ્વ

Violence-Free World

અબોલ પશુઓ પરના અત્યાચારો / હિંસાથી / પીડાથી વિશ્વને મુક્ત કરવા માટે એક ભાવનાત્મક સંસ્થાનુ નિર્માણ થઇ રહ્યું છે. 'હિંસા મુક્ત વિશ્વ' નામની સંસ્થા. કોઈ પેપર નહી, કોઈ ઔપચારિકતા નહી. તેના સભ્ય બનવા માટે એક માત્ર શરત / લાયકાત : માંસાહારનો ત્યાગ અને તેના સભ્ય તરીકે દરરોજનું માત્ર એક મિનિટનું કાર્ય -- "દરરોજ સવારે ૯.૦૦ કલાકે એક મિનિટ માટે ભગવાનને હ્દયપૂર્વકની પ્રાર્થના કરવાની કે, .. ."આ વિશ્વને હિંસાથી મુક્ત કરો" તમે જોડાઓ અને તમારી શક્તિ હોય તેટલા સભ્યોને આ ભાવનાત્મક સંસ્થામાં જોડો. કદાચ સવારે ૯.૦૦ કલાકે ચૂકી જાવો તો, જ્યારે પણ યાદ આવે ત્યારે આ પ્રાર્થના કરવાની. બીજા દિવસે યાદ આવે તો બીજા દિવસે બે વાર પ્રાર્થના કરવાની. હિંસામુક્ત જીવનની પોતાનાથી શરૂઆત કરો. પોતાના જીવનમાંથી હિંસાને સતત ઓછી કરતા જાઓ. બીજાને અહિંસાની ભાવના આપતા જાઓ. અબોલ પશુઓ પરના અત્યાચારથી સતત વ્યથિત મહાપુરુષના શુભ ચિંતનથી પ્રેરણા પામેલી આ ભાવનાત્મક સંસ્થા 'હિંસા મુક્ત વિશ્વ' માં આપ પણ આ નાનકડો સંકલ્પ કરીને જોડાઓ, તથા જીવદયાની અને અહિંસાની શુભ પરિણતિ અને શુભ પરિણામોને પામો. આ સંસ્થા માં જોડાવો અને બીજાનો ઉત્સાહ વધારો એવી શુભ ભાવના. આપ નીચે આપની માહિતી આપી તમારી સંમતિ આપો છો હું "હિંસામુક્ત વિશ્વ સંસ્થા" નો સભ્ય બન્યો છું,
A compassionate institute (Violence-Free World) is taking shape to save innocent and helpless animals from violent treatments / atrocities. The only Conditions to become a member are: 1. Meat Abstinence 2. Heartfelt daily prayer for one minute to God at 9:00 AM: ‘Make this world free of violence’ Maybe if you missed this prayer in the morning at 9.00 am then remember the next day to pray for two minutes. This institution is the brainchild of the constant process of deep thoughts about the torture of speechless animals and is the reflection of the unspoken pain they go through. Please contribute your bit to this revolutionary thought process by joining and motivating others to join. Your small resolution might save an innocent life thousands of miles away. By filling out the basic details, you give your consent to become a member of this organisation. Please click on link below to provide details. I am a member of a Violence-free World organization
Internship
Get in touch with us
close slider